ઉત્પત્તિ 16:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને યહોવાના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ, ને ન ગણાય એટલે સુધી તે વધશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.” Viz kapitola |