ઉત્પત્તિ 14:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ને હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓને, અરણ્ય પાસેના એલપારાન સુધી મારતા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 અને સેઇરનાં પર્વતીય પ્રદેશમાં રહેતા હોરી લોકોને એલપારાનમાં (જે રણની નજીક છે) હાંકી કાઢયાં. Viz kapitola |