ઉત્પત્તિ 13:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે; કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે, તેઓ એકઠા રહી ન શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેમની પાસે ઘણાં ઢોરઢાંક હોવાથી તે પ્રદેશમાં તેઓ બન્ને સાથે રહી શકે તે માટે ચરાણની પૂરતી જમીન નહોતી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે. Viz kapitola |