ઉત્પત્તિ 13:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા. Viz kapitola |