Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 11:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને હારાન પોતાના પિતા તેરાની અગાઉ, પોતાના જન્મદેશમાં કાસ્દીઓના ઉર [નગર] માં મરી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 હારાન પોતાના વતન ખાલદીઓના નગર ઉરમાં મૃત્યુ પામ્યો. તેના મૃત્યુ વખતે તેનો પિતા તેરા જીવતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના “ઉર” નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા “તેરાહ” જીવતો હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 11:28

Následuj nás:

Reklamy


Reklamy