Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 11:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેરાનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેરાના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 તેરાહના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 11:25

Následuj nás:

Reklamy


Reklamy