ઉત્પત્તિ 11:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 શેમની વંશાવાળી આ પ્રમાણે છે: શેમ સો વર્ષનો હતો, ને જળપ્રલયને બે વર્ષ થયા પછી તેને આર્પાકશાદ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જળપ્રલય થયા પછી બીજે વર્ષે જ્યારે શેમ 100 વર્ષનો હતો ત્યારે તેને આર્પાકશાદ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વર્ષે શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી Viz kapitola |