ઉત્પત્તિ 1:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ”, ને અજવાળું થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો. Viz kapitola |