ગલાતીઓ 5:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે. Viz kapitola |