ગલાતીઓ 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તમને યાદ હશે કે તમને શુભસંદેશ જણાવવા હું તમારી પાસે સૌ પ્રથમ આવ્યો ત્યારે તો હું બીમાર હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી. Viz kapitola |