ગલાતીઓ 4:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છતાં પણ તેનામાં ને દાસમાં કંઈ પણ ફેર નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મારા કહેવાનો અર્થ એ છે કે, વારસ જ્યારે સગીર હોય છે ત્યારે જો કે સર્વ મિલક્ત પર તેની માલિકી છે અને તેના પિતાનો વારસો તેને જ મળવાનો છે, તો પણ તે જાણે કે ગુલામ હોય તે રીતે તેને રાખવામાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 મારે તમને આ કહેવું છે: જ્યાં સુધી વારસદાર બાળક છે, ત્યાં સુધી તેનામાં અને ગુલામમાં કોઈ ફેર નથી. એનો કશો જ અર્થ નથી કે વારસદાર બધી જ વસ્તુનો માલિક છે. શા માટે! Viz kapitola |