Online Bible

- Reklamy -




ગલાતીઓ 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શું તમે એટલા બધા અણસમજુ છો?, કે આત્મા વડે આરંભ કરીને હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 શું તમે સાવ મૂર્ખ છો? ઈશ્વરના આત્મા દ્વારા શરૂઆત કરીને તમે હવે તમારી માનવીય શક્તિથી પૂર્ણ થવા માગો છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે.

Viz kapitola kopírovat




ગલાતીઓ 3:3

Následuj nás:

Reklamy


Reklamy