Online Bible

- Reklamy -




ગલાતીઓ 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના પોષક છે? કદી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 આપણે પણ ખ્રિસ્તમાં મેળવાવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા ચાહીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પણ બિનયહૂદીઓ જેટલા જ પાપી છીએ. તો શું એનો અર્થ એવો થાય કે ખ્રિસ્ત પાપના પ્રેરક છે? ના, કદી જ નહિ

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના!

Viz kapitola kopírovat




ગલાતીઓ 2:17

Následuj nás:

Reklamy


Reklamy