હઝકિયેલ 48:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાનની સરહદની બાજુમાં પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ આશેરનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દાનની સરહદની પડોશમાં પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ આશેરનો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2-7 દાન પછી દરેક કુળને પૂર્વથી પશ્ર્વિમ સુધી વિસ્તરેલો એક એક ભાગ એકબીજાની પડોશમાં એક પછી એક અનુક્રમે આ રીતે મળવો જોઈએ: પ્રથમ આશેર, પછી નાફતાલી, મનાશ્શા, એફ્રાઇમ, રૂબેન અને યહૂદા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે. Viz kapitola |