નિર્ગમન 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, “તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “તમે મુઠ્ઠીની રાખ લો, અને તે મૂસા ફારુનના જોતાં આકાશ તરફ ઉડાડે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “તમે ભઠ્ઠીમાંથી મૂઠીઓ ભરીને રાખ લો અને મોશે તેને ફેરોના દેખતાં આકાશ તરફ ઉડાડે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, “તમાંરા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો, અને ફારુનના દેખતા મૂસાએ હવામાં ફેંકવી. Viz kapitola |