નિર્ગમન 9:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું, અને મિસરનાં સર્વ ઢોર મરી ગયાં; પણ ઇઝરાયલી લોકોનાં ઢોરમાંથી એક પણ મર્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 બીજે દિવસે પ્રભુએ તે પ્રમાણે કર્યું, અને ઇજિપ્તીઓનાં સર્વ ઢોર મરી ગયાં, પણ ઇઝરાયલીઓનું એક પણ ઢોર મર્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 અને બીજે દિવસે સવારે મિસરમાં યહોવાએ એ પ્રમાંણે કર્યુ, મિસરવાસીઓનાં બધાં ઢોર મરી ગયાં પરંતુ ઇસ્રાએલીઓનું એક પણ ઢોર મર્યું નહિ. Viz kapitola |