નિર્ગમન 9:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયાં નહિ; કેમ કે તેઓ મોટાં થયાં નહોતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પણ ઘઉં અને કઠોળનો પાક થવાને વાર હોવાથી તેમને કંઈ નુક્સાન થયું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ32 પરંતુ ઘઉ અને કઠોળ મોડાં થાય છે એટલે તે ખૂંદાઈ ગયાં નહિ. Viz kapitola |