નિર્ગમન 9:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 શણ અને જવનો ઘાણ વળી ગયો. કારણ કે જવ ઊગી નીકળ્યા હતા અને શણને ફૂલ બેઠાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને શણ તથા જવ ખૂંદાઈ ગયાં; કેમ કે જવ નીંઘલાવા આવ્યા હતા, ને શણને ફૂલ આવ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 કરાથી અળસી તથા જવ નાશ પામ્યાં, કારણ, જવને ડૂંડાં થયાં હતાં અને અળસીને કળીઓ ફૂટી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ31 શણ અને જવનો તો ઘાણ વળી ગયો હતો. કારણ કે જવને કંટી આવી હતી અને શણને ફૂલ બેઠાં હતાં. Viz kapitola |