નિર્ગમન 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ફક્ત ઇઝરાયલીઓ જ્યાં રહેતા હતા તે ગોશેન પ્રાંતમાં જ કરા પડયા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ26 ગોશેન પ્રાંતમાં જ્યાં ઇસ્રાએલીઓ રહેતા હતા ત્યાં જ ફક્ત કરા ન પડયા. Viz kapitola |