નિર્ગમન 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની હજૂરમાં જઈને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવઅ કરવા માટે જવા દે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો પાસે જઈને તેને કહે, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ત્યારે યહોવાઓ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા દે.’ Viz kapitola |