નિર્ગમન 8:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે દેડકાં તારા ઉપર તથા પ્રજા ઉપર તથા તારા સર્વ સવકો ઉપર ચઢી આવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એ દેડકાં તારા ઉપર, તારી પ્રજા ઉપર અને તારા અમલદારો ઉપર ચડી આવશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 દેડકાંઓ તમાંરા ઉપર, તમાંરી પ્રજા ઉપર અને તમાંરા અમલદારો પર ફેલાશે.’” Viz kapitola |