નિર્ગમન 8:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોવાએ મૂસાના કહ્યા પ્રમાણે કરીને ફારુન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી; એક પણ રહી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 અને પ્રભુએ મોશેની વિનંતી પ્રમાણે કર્યું. તેમણે ફેરો પાસેથી, તેના અમલદારો પાસેથી અને તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી અને એક પણ માખી રહી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ31 અને યહોવાએ મૂસાએ જે કહ્યું તે પ્રમાંણે કર્યુ. અને ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માંખીઓના ત્રાસથી મુક્ત થયા. એક પણ માંખી ક્યાંય જોવા મળી નહિ. Viz kapitola |