નિર્ગમન 8:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને જો તું તેમને જવા દેવાની ના પાડશે તો જો, હું તારા દેશની સર્વ સીમોમાં દેડકાંનો માર લાવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 જો તું તેમને નહિ જવા દે તો હું તારા સમગ્ર દેશ પર દેડકાંની આફત લાવીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 પણ જો ફારુન તેમને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓનો ઉપદ્રવ મચાવીશ. Viz kapitola |