નિર્ગમન 8:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા જૂઓ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જાદુગરોએ પણ પોતાના મંત્રતંત્ર વડે જૂઓ પેદા કરવા પ્રયાસ કર્યો, પણ તેમ કરી શકાયા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ. Viz kapitola |