નિર્ગમન 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોવાએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું; અને દેડકાં ઘરોમાં, વાડાઓમાં તથા ખેતરોમાં મરી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ મોશેના કહ્યા પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, વાડાઓમાંનાં અને ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા. Viz kapitola |