નિર્ગમન 8:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 નઅએ મૂસા તથા હારુન ફારુનની પાસેથી બહાર ગયા, અને જે દેડકાં તેણે ફારુન સામે આણ્યાં હતાં તે વિષે મૂસાએ યહોવાની વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી મોશે અને આરોન ફેરો પાસેથી બહાર ગયા અને જે દેડકાં પ્રભુ ફેરો સામે લાવ્યા હતા તે વિષે મોશેએ તેમને વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. પછી મૂસાએ ફારુન સાથે નક્કી થયા પ્રમાંણે દેડકાંઓ વિષે યહોવાને વિનંતી કરી. Viz kapitola |