નિર્ગમન 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો ફારુન સવારે નીલ નદીના કિનારા પર આવશે. તું તેને મળવા ને ઘાટ પર ઊભો રહેજે, અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને જજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સવારે તું ફારુનની પાસે જા. જો, તે ઘાટ ઉપર જવાનો છે. તું તેને મળવાને માટે નદીએ તીરે ઊભો રહે; અને જે લાકડી સર્પ બની ગિઇ હતી તે તારા હાથમાં લેતો જા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેથી સવારે ફેરો નાઇલ નદીએ જાય ત્યારે તું તેની પાસે જજે; તેને મળવા માટે તું નદીકિનારે ઊભો રહેજે. જે લાકડી સર્પ બની ગઈ હતી તે તારા હાથમાં લઈ જજે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 ફારુન સવારે નદી કિનારે આવશે. તમે નાઈલ નદીના કિનારે-કિનારે જાઓ. અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને નદીકાંઠે તમે તેની રાહ જોતા ઊભા રહેજો. અને તેને કહેજો કે, Viz kapitola |