નિર્ગમન 6:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં ઇઝરાયલી લોકોની રડારોળ સાંભળી છે. તેઓ મિસરમાં ગુલામ છે અને મેં મારો કરાર યાદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલો ઇઝરાયલીઓની રોકકળ પણ મેં સાંભળી છે; અને મેં મારા કરારને યાદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાર્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે. Viz kapitola |