Online Bible

- Reklamy -




નિર્ગમન 5:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે હું તમારે નામે બોલવા માટે ફારુનની પાસે ગયો ત્યારથી ફારુન લોકોને છોડાવ્યા નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, હું તમારે નામે ફેરોને કહેવા ગયો ત્યારથી તેણે લોકોને દુ:ખ દેવા માંડયું છે અને તમે પણ તમારા લોકોને છોડાવવા કંઈ જ કર્યું નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 કારણ કે હું તમાંરા નામે ફારુન સાથે વાત કરવા આવ્યો ત્યારથી તેણે આ લોકોનું ભૂંડુ કરવા માંડયુ છે, અને તમે તમાંરા લોકોને બચાવવાં માંટે કશું જ કર્યુ નથી.”

Viz kapitola kopírovat




નિર્ગમન 5:23

Následuj nás:

Reklamy


Reklamy