નિર્ગમન 5:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે ફારુને તેઓને ધમકાવ્યા, “તમે લોકો આળસુ થઈ ગયા છો, તેથી કહો છો કે અમને યહોવાહના યજ્ઞો કરવા જવા દો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે તેણે કહ્યું, “તમે આળસુ છો, તમે આળસુ છો. તેથી તમે એમ કહો છો કે યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પણ ફેરોએ જવાબ આપ્યો, “તમે આળસુ છો, તમે એદી છો. તેથી જ તમે કહો છો કે અમને પ્રભુની સમક્ષ યજ્ઞ કરવા જવા દો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 એટલે ફારુને કહ્યું, “તમે બધા તો આળસુ લોકો છો, તેથી કહો છો કે અમને યહોવાના યજ્ઞો કરવા જવા દો. Viz kapitola |