Online Bible

- Reklamy -




નિર્ગમન 5:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એટલે ઇઝરાયલીઓના ઉપરીઓ ફારુનની સમક્ષ આવીને આર્તનાદ કરવા લાગ્યા, “તમે તમારા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ આવીને ફારુનની આગળ પોકાર કરીને કહ્યું, “તમારા દાસોની સાથે તમે આવી રીતે કેમ વર્તો છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ત્યારે ઇઝરાયલી ઉપરીઓએ ફેરો સમક્ષ જઈને અરજ કરતાં કહ્યું, “નામદાર, તમે તમારા સેવકો સાથે આવી રીતે કેમ વર્ત્યા છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 એટલે ઇસ્રાએલીઓના મુખીઓ ફારુનની સમક્ષ આવીને પોકાર કરવા લાગ્યા, “તમે તમાંરા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો?

Viz kapitola kopírovat




નિર્ગમન 5:15

Následuj nás:

Reklamy


Reklamy