નિર્ગમન 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, “જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ ઉપર ઠરાવેલા ઉપરીઓને માર મારતાં તેમને કહ્યું, “ઈંટો પાડવાની તમારી વેઠ તમે આજકાલ અગાઉની માફક કેમ પૂરી કરી નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ફેરોના મુકાદમોએ ઇઝરાયલી ઉપરીઓને માર મારતાં કહ્યું, “તમે અત્યાર સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી ઈંટો આજે અને કાલે કેમ પૂરી કરી નથી?” Viz kapitolaપવિત્ર બાઈબલ14 ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?” Viz kapitola |