નિર્ગમન 40:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તું આસપાસનું આંગણું ઊભું કર, ને આંગણાના દરવાજાનો પડદો લગાડ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી આસપાસનું આંગણું તૈયાર કરીને તેના પ્રવેશદ્વાર પર પડદો લટકાવજે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરજે અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે. Viz kapitola |