નિર્ગમન 40:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે. Viz kapitola |