નિર્ગમન 40:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મેજને અંદર લાવીને તેનો સામાન તે પર રીતસર ગોઠવ; અને દીપવૃક્ષને અંદર લાવ, ને તેના દીવા સળગાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 વળી, દીપવૃક્ષ લાવીને તેના પર દીવા મૂકજે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે. Viz kapitola |