Online Bible

- Reklamy -




નિર્ગમન 40:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલી લોકો પોતાની સર્વ મૂસાફરીઓમાં આગળ ચાલતાં;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 જ્યારે મંડપ પરથી વાદળ ખસી જતું ત્યારે જ ઇઝરાયલીઓ પોતાની છાવણી બીજે સ્થળે લઈ જતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 40:36

Následuj nás:

Reklamy


Reklamy