નિર્ગમન 40:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પછી જેમાં દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને પરમપવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે. Viz kapitola |