નિર્ગમન 40:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને દીપવૃક્ષને તેણે મુલાકાતમંડપમાં મેજની સામે મંડપની દક્ષિણ બાજુએ મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેણે મંડપની અંદર દક્ષિણ દિશામાં મેજની સામેની બાજુએ દીપવૃક્ષ મૂકયું. Viz kapitolaપવિત્ર બાઈબલ24 મુલાકાત મંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેમણે દીવી મૂકી. Viz kapitola |