નિર્ગમન 40:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેણે કરારલેખ લઈને કોશમાં મૂક્યો, ને કોશ પર દાંડા ગોઠવ્યા, ને કોશ પર દયાસન મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી તેણે સાક્ષ્યલેખની બન્ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું. Viz kapitola |