નિર્ગમન 40:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને મૂસાએ મંડપ ઊભો કર્યો, ને તેની કૂંભીઓ બેસાડી, ને તેનાં પાટિયાં ચોઢયાં, ને તેની ભૂંગળો નાખી, ને તેના સ્તંભ ઉપર રોપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મોશેએ મંડપની કૂંભીઓ બેસાડી, તેનાં પાટિયાં ઊભાં કર્યાં, તેની વળીઓ બેસાડી અને તેના સ્તંભો ઊભા કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 મૂસાએ કૂભીઓ ગોઠવી. પાટિયાં બેસાડયાં, વળીઓ જડી દીધી અને થાંભલીઓ ઊભી કરી દીધી. Viz kapitola |