નિર્ગમન 40:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ પ્રમાણે મૂસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો. Viz kapitola |