નિર્ગમન 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યહોવાએ તેને કહ્યું, “તે ભૂમિ પર નાખ.” અને તેણે તે ભૂમિ પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ; અને મૂસા તેની આગળથી નાઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 મોશેએ કહ્યું, “લાકડી” પ્રભુએ તેને કહ્યું, “તેને જમીન પર ફેંદી દે.” મોશેએ લાકડી જમીન પર ફેંકી તો તે સાપ બની ગઈ અને મોશે તેનાથી દૂર ભાગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.” એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો. Viz kapitola |