નિર્ગમન 4:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને મૂસાને મોકલ્યો હતો, તથા જે ચિહ્નો વિષે તેને આજ્ઞા આપી હતી, તે સર્વ મૂસાએ હારુનને કહી સંભળાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પ્રભુએ મોશેને જે જે કહ્યું હતું અને તેને જે જે ચમત્કારો કરવાની આજ્ઞા આપી હતી તે બધું તેણે આરોનને કહી સંભળાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું. Viz kapitola |