નિર્ગમન 4:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ સિપ્પોરાહએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, “ખરેખર તું તો મારા લોહીનો વર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ત્યારે સિપ્પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતના પુત્રની સુન્નત કરી, ને પેલી [ચામડી] તેણે મૂસાના પગે અડકાડીને કહ્યું, “નિશ્ચે તમે તો મારે માટે રક્તના વર છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25-26 તેથી તરત જ તેની પત્ની સિપ્પોરાએ ચકમકનો તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્નત કરી અને તેની ચામડી મોશેના પગને અડકાડી. સુન્નતના વિધિને કારણે તે બોલી, “તમે તો મારે માટે રક્તના પતિ બન્યા છો.” તેથી ઈશ્વરે મોશેને જવા દીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પણ સિપ્પોરાહે એક ચકમકનો ધારદાર પથ્થર લઈ પોતાના પુત્રની સુન્નત કરી અને તે ચામડી મૂસાના પગે અડાડીને તે બોલી: “ખરેખર તમે તો માંરા લોહીથી વરેલા વરરાજા છો!” Viz kapitola |