નિર્ગમન 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યહોવાએ તેને કહ્યું, “તારા હાથમાં એ શું છે?” અને તેણે કહ્યું “લાકડી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ2 પરંતુ દેવે મૂસાને કહ્યું, “તેં તારા હાથમાં શું રાખ્યું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી, એ તો માંરા ફરવા માંટેની છે.” Viz kapitola |