નિર્ગમન 4:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે તારી વતી લોકોની સાથે બોલશે; અને તે જ તને મુખરૂપ થશે, ને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે તારા વતી લોકો સાથે વાત કરશે, અને તે તારા મુખ જેવો બનશે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 હારુન જ તમાંરા માંટે લોકો સાથે વાત કરશે. તું તેમના માંટે મહાન તરીકે રહીશ અને તે તારો અધિકૃત વક્તા હશે. તે તારું મોઢું અને તું તેનો દેવ. Viz kapitola |