નિર્ગમન 39:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે ચોરસ હતું; તેઓએ ઉરપત્રને બેવડું બનાવ્યું:બેવડાની લંબાઈ એક વેંત, તથા પહોળાઈ એક વેંત હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તે ચોરસ અને બેવડું વાળેલું હતું. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 22 સેન્ટીમીટર હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું. Viz kapitola |