નિર્ગમન 39:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 પવિત્રસ્થાનમાં સેવા કરવાને ઝીણાં વણેલાં વસ્ત્રો, તથા યાજકપદ બજાવવા માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્ત્રો, તથા તેના દીકરાઓને માટે વસ્ત્રો [તે બધું તેઓ લાવ્યા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 અને પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં ભવ્ય વસ્ત્રો; એટલે, આરોન યજ્ઞકાર અને તેના પુત્રો માટેનાં પવિત્ર વસ્ત્રો. Viz kapitolaપવિત્ર બાઈબલ41 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં. Viz kapitola |