નિર્ગમન 39:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓએ તેને માટે ભેગી સાંધી લીધેલી સ્કંધપટીઓ બનાવી; તેની બે કોરો ભેગી સાંધી દીધેલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેમણે એફોદને જોડવા માટે ખભા પર બે પટ્ટા બનાવ્યા અને તેમને બાંધી શકાય તે માટે તેની બાજુઓ પર બેસાડયા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય. Viz kapitola |