નિર્ગમન 39:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે સોનાનો, ભૂરા, જાંબુડા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે સોનાનો, નીલ, જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા સોનાના તાર વણીને તેમણે એફોદ બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેમણે એફોદ સોનાનું તથા જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન અને ઝીણા કાંતેલા શણનું બનાવ્યું. Viz kapitola |